એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યો બિકિની અંદાજ, ગ્લેમરસ તસવીરો વાયરલ
gujarati.abplive.com
Updated at:
08 Jan 2022 05:26 PM (IST)
1
એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો સ્વિમિંગ પૂલમાં ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે. શ્રદ્ધા દાસે સ્વિમિંગ પૂલમાં મોજમસ્તી કરતી તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શ્રદ્ધા દાસનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. શ્રદ્ધા મિત્રો સાથે મસ્તી કરી રહી છે.
3
આ પહેલા શ્રદ્ધાએ બિકિનીમાં તસવીરો શેર કરી હતી. જેમાં બ્લેક ચશ્મામાં તેનો શાનદાર સ્વેગ જોવા મળ્યો હતો.
4
શ્રદ્ધા દાસનો આ અંદાજ ખૂબ જ હોટ છે. શ્રદ્ધાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
5
શ્રદ્ધા સોશિયલ મીડિયમાં ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા સારુ ફેનફોલોવિંગ ધરાવે છે.