Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસ સાડીમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસ સાડીમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
શ્રદ્ધા દાસ
1/7
એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
2/7
શ્રદ્ધા દાસનો સાડીમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીએ કાતિલ સાડી લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે.
3/7
એક્ટ્રેસનો સાડી લૂક ચાહકોને પસંદ આવે છે. સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે.
4/7
શ્રદ્ધા દાસનો બોલ્ડ અને હોટ અંદાજ ચાહકોને પણ પસંદ આવ્યો છે.
5/7
સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે. લોકો તેના સાડી લૂકને પસંદ કરે છે.
6/7
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે.
7/7
શ્રદ્ધા સાઉથની ફિલ્મોમાં ફેન્સના દિલ જીતી ચૂકી છે, તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.
Published at : 05 Aug 2023 11:26 PM (IST)