Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો વ્હાઈટ બિકિનીમાં હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ કલરની બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયમાં એક્ટિવ છે. પોતાની બિકિની તસવીરોને લઈ શ્રદ્ધા ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ હોટ તસવીરો શેર કરે છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે.
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો. તે જ સમયે, શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
દરિયા કિનારે હોટ પોઝ આપતી શ્રદ્ધા દાસની તસવીરો વાયરલ થઈ છે.
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
image 2