‘ધ ફેમિલી મેન’ અભિનેત્રી શ્રેયા ધનવંતરીનો બ્લેક મોનોકોનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો

તસવીર શ્રેયા ધનવંતરી ઈન્સ્ટાગ્રામ

1/6
મુંબઈઃ 'ધ ફેમિલી મેન' અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ માત્ર વેબ શોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. તેની એક્ટિંગ હંમેશા દર્શકોને પસંદ આવી છે. શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/6
આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બ્લેક મોનોકોનીમાં તસવીરો પોસ્ટ કરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે.
3/6
આ તસવીરોમાં શ્રેયાનો દરિયા કિનારે હોટ મોનોકોની અંદાજ જોવા મળ્યો છે.   તસવીરો જોઈને લાગે છે કે અભિનેત્રી તેના વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે અને સાથે જ તેની બોલ્ડ તસવીરો માટે પોઝ પણ આપી રહી છે.
4/6
બોલિવૂડ અભિનેત્રી શ્રેયા ધનવંતરી તેની ફિલ્મો અને વેબ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણીતી છે.
5/6
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. તેની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
6/6
(તમામ તસવીરો શ્રેયા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola