shriya saran: શ્રિયા સરને થાઈ સ્લિટ ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, જુઓ વાયરલ તસવીરો
દ્રશ્યમ અને દ્રશ્યમ 2 માં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી શ્રિયા સરન આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી. અભિનેત્રી હંમેશા તેની સ્ટાઇલિશ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવીને લાઈમલાઈટમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે તેની તસવીરો પરથી ચાહકોની નજર હટાવવી મુશ્કેલ બની રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં એક્ટ્રેસની કિલર સ્ટાઈલ અને હોટનેસ જોઈને યૂઝર્સ ફરી એકવાર તેની સિઝલિંગ સ્ટાઈલના દીવાના થઈ ગયા છે. આ તસવીરોમાં શ્રિયા સરને ગ્રીન કલરનો ડીપનેક થાઈ સ્લિટ ગાઉન ડ્રેસ પહેર્યો છે. ચાહકો તેની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપ સાથે કેમેરા સામે એક્ટ્રેસે શાનદાર પોઝ આપ્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્રિયા સરન ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા પોસ્ટ કરતી રહે છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
સાઉથમાં પોતાની શાનદાર એક્ટિંગ બાદ અભિનેત્રી શ્રિયા સરન આ દિવસોમાં બોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે.
અભિનેત્રી તેના હોટ અને સેક્સી અવતારને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.(તમામ તસવીરો સોશિયલ મીડિયા)