Sidhika sharma: બોડીકોન લૂકમાં સિદ્ધિકા શર્માનો હોટ અંદાજ જોઈ ચાહકો ફિદા, જુઓ તસવીરો
Sidhika sharma: બોડીકોન લૂકમાં સિદ્ધિકા શર્માનો હોટ અંદાજ જોઈ ચાહકો ફિદા, જુઓ તસવીરો

સિદ્ધિકા
1/8
અભિનેત્રી સિદ્ધિકા શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવી તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.
2/8
હાલમાં અભિનેત્રીની હોટ તસવીરો વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
3/8
સિદ્ધિકા બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. એક્ટ્રેસના ચાહકોને તેના આ લૂકને લાઈક કરે છે.
4/8
એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
5/8
સિદ્ધિકા શર્મા પંજાબી ફિલ્મોમાં કામ કરે છે. એક્ટ્રેસ ઘણા પંજાબી ગીતોમાં જોવા મળી ચૂકી છે. અભિનેત્રી સૌપ્રથમ હાર્ડી સંધુના ગીતમાં જોવા મળી હતી.
6/8
અભિનેત્રી સિદ્ધિકા શર્મા પોતે પંજાબી પરિવારમાંથી આવે છે. અભિનેત્રીએ બોલીવૂડમાં પણ કામ કર્યું છે.
7/8
આ ફોટોશૂટમાં સિદ્ધિકા શર્માનો લૂક ખૂબ જ બોલ્ડ લાગી રહ્યો છે.
8/8
(તમામ તસવીરો સિદ્ધિકા શર્મા ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Jan 2024 10:53 PM (IST)