Sidhika sharma: એક્ટ્રેસ સિદ્ધિકા શર્માએ કરાવ્યું હોટ ફોટશૂટ, તસવીરો વાયરલ
Sidhika sharma: એક્ટ્રેસ સિદ્ધિકા શર્માએ કરાવ્યું હોટ ફોટશૂટ, તસવીરો વાયરલ
એક્ટ્રેસ સિધિકા શર્મા
1/9
અભિનેત્રી સિદ્ધિકા શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવી તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.
2/9
એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
3/9
સિદ્ધિકા શર્મા પંજાબી ફિલ્મોમાં કામ કરે છે. એક્ટ્રેસ ઘણા પંજાબી ગીતોમાં જોવા મળી ચૂકી છે. અભિનેત્રી સૌપ્રથમ હાર્ડી સંધુના ગીતમાં જોવા મળી હતી.
4/9
અભિનેત્રી સિદ્ધિકા શર્મા પોતે પંજાબી પરિવારમાંથી આવે છે. અભિનેત્રીએ બોલીવૂડમાં પણ કામ કર્યું છે.
5/9
આ ફોટોશૂટમાં સિદ્ધિકા શર્માનો લૂક ખૂબ જ બોલ્ડ લાગી રહ્યો છે.
6/9
સિદ્ધિકા શર્માની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
7/9
જણાવી દઈએ કે સિદ્ધિકા શર્માએ પોતાના કરિયરની શરૂઆત ઘણી ફેશન ઈવેન્ટ્સથી કરી છે.
8/9
આ સાથે તેણે પ્રિન્ટ શૂટ અને ટેલિવિઝન એડમાં પણ કામ કર્યું છે.
9/9
(તમામ તસવીરો સિદ્ધિકા શર્મા ઈન્સ્ટાગ્રામ)
Published at : 12 Aug 2023 05:16 PM (IST)