Sidhika sharma: બ્લેક સ્ટાઈલિશ લૂકમાં એક્ટ્રેસ સિદ્ધિકા શર્માએ આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
abp asmita
Updated at:
05 May 2024 05:32 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ સિદ્ધિકા શર્માએ સ્ટાઈલિશ બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. આ નવી તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સિદ્ધિકા શર્માનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.
3
બ્લેક લૂકમાં સિદ્ધિકા કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4
અભિનેત્રી સિદ્ધિકા શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવી તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે.
5
સિદ્ધિકા શર્મા પંજાબી ફિલ્મોમાં કામ કરે છે. એક્ટ્રેસ ઘણા પંજાબી ગીતોમાં જોવા મળી ચૂકી છે. અભિનેત્રી સૌપ્રથમ હાર્ડી સંધુના ગીતમાં જોવા મળી હતી.
6
સિદ્ધિકા શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
7
(તમામ તસવીરો સિદ્ધિકા શર્મા ઈન્સ્ટાગ્રામ)