Simran kaur: બ્લેક લૂકમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી સિમરન કૌર, જુઓ તસવીરો
Simran kaur: બ્લેક લૂકમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી સિમરન કૌર, જુઓ તસવીરો
સિમરન કૌર
1/7
એક્ટ્રેસ સિમરન કૌર ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે. અભિનેત્રીએ બ્લેક લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. સિમરનનો આ બોલ્ડ અંદાજ વાયરલ થયો છે.
2/7
બ્લેક આઉટફિટમાં સિમરન કૌર શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/7
એક્ટ્રેસ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
સિમરન કૌરની આ શાનદાર તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે.
5/7
સિમરન કૌરે બોલ્ડ અંદાજમાં કેમેરાની સામે હોટ પોઝ આપ્યા છે.
6/7
ચાહકો પણ તેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો સિમરન કૌર ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Nov 2023 05:13 PM (IST)