Simran kaur : બિકિનીમાં એક્ટ્રેસ સિમરન કૌરે શેર કરી હોટ તસવીરો, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દંગ
Simran kaur : બિકિનીમાં એક્ટ્રેસ સિમરન કૌરે શેર કરી હોટ તસવીરો, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દંગ
સિમરન કૌર
1/8
સિમરન કૌરની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે. તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અભિનેત્રીએ બિકિનીમા ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. સિમરનનો બોલ્ડ બિકિની અંદાજ આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
2/8
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બિકિની લૂકમાં પોઝ આપતી જોવા મળે છે.
3/8
સિમરન કૌર ઈન્ટરનેટ પર તેની તસવીરોથી તેના ચાહકોને આકર્ષિત કરતી રહે છે. સિમરન ભલે વેસ્ટર્ન ડ્રેસમાં હોય કે ભારતીય ડ્રેસમાં તે પોતાની હોટ સ્ટાઈલથી તેના ફેન્સને દિવાના બનાવે છે.
4/8
સોશિયલ મીડિયા પર તેના ચાહકોનું દિલ જીતવા માટે સિમરન કૌર હંમેશા બેતાબ રહે છે. સિમરન એક મોડેલ અને અભિનેત્રી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
5/8
સિમરન કૌર બિકિનીમાં કેમેરાની સામે ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.
6/8
સિમરનની આ તસવીરોએ આગ લગાવી છે. ચાહકો આ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
7/8
સિમરન કૌર અવારનવાર તેના શાનદાર લૂકના કારણે ચર્ચામાં રહે છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
8/8
સિમરન કૌરની શાનદાર એક્ટિંગ જોઈને ફેન્સ દિલ હારી બેસે છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.4 મિલિયન ફોલોઅર્સ છે. (તમામ તસવીરો સિમરન ઈન્સ્ટાગ્રામ)
Published at : 14 Oct 2023 03:56 PM (IST)
= 8">