Shehnaaz Photos: ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં પંજાબી કુડી શહેનાઝ ગીલે બતાવ્યો ગ્લેમરસ અવતાર, હૉટનેસ જોઇ ફેન્સ ઘાયલ
Shehnaaz Gill Latest Photos Viral: બૉલીવુડ એક્ટ્રેસ શહેનાઝ ગીલ અવારનવાર પોતાની બૉલ્ડ અને સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ ર શેર કરીને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. આજકાલ એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મ થેન્ક્યૂ ફૉર કમિંગ રિલીઝ થઇ છે, તેના કારણે ચર્ચામાં છે. જેમાં શહેનાઝ ગીલની એક્ટિંગ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ શહેનાઝ ગીલે પોતાની લેટેસ્ટ ઇન્ડો-વેસ્ટર્ન લૂક્સની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તેની સેક્સી અદાઓ જોઇને લોકો દિવાના બની ગયા છે. જુઓ તસવીરો.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ બૉસ 13 ફેમ શહેનાઝ ગીલ પોતાની બબલી સ્ટાઈલ માટે સોશ્યલ મીડિયા પર ચાહકોમાં હંમેશા લોકપ્રિય રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
આ તસવીરોમાં શહેનાઝ ગીલ ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે.
આ ફોટા ક્લિક કરતી વખતે શહનાઝ ગીલે સિમ્પલ શાઇનિંગ લૂકમાં શૉર્ટ્સ તેમજ ડીપ નેક ટૉપ પહેરેલું છે.
અભિનેત્રીએ ગળાનો હાર, ગ્લેમ મેકઅપ પહેરીને અને તેના વાળને સ્ટાઇલિશ લૂકમાં બાંધીને પોતાનો અંદાજ પૂર્ણ કર્યો છે.
આ તસવીરોમાં શહેનાઝ ગીલ તેના પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે.
અભિનેત્રીનો આ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેમજ લોકો તેના લૂકના વખાણ કરતા થાકતા નથી. શહેનાઝ ગીલ સોશ્યલ મીડિયા દ્વારા લોકો સાથે ખૂબ જ જોડાયેલ રહે છે. અને તે તેના પ્રશંસકો સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનના અપડેટ્સ શેર કરતી રહે છે.