sobhita dhulipala: શોભિતા ધુલિપાલાએ હોટ ફિગર બતાવી ચાહકોને બનાવ્યા દિવાના, જુઓ વાયરલ તસવીરો
abp asmita
Updated at:
15 Mar 2024 05:16 PM (IST)
1
શોભિતા ધૂલિપાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની શાનદાર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પિંક કલરના ડ્રેસમાં શોભિતા ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3
પિંક કલરના આઉટફિટમાં એક્ટ્રેસ શોભિતા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
4
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
5
અભિનેત્રીએ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચાહકોને દિવાના બનાવ્યા છે.
6
શોભિતા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી.
7
શોભિતા વેબ સિરીઝ 'મેડ ઇન હેવન 2'માં જોવા મળી હતી, જેમાં તેણે પોતાની એક્ટિંગથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી.