Sonakshi Sinha: એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનો ગ્લેમરસ સાડી લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
abp asmita
Updated at:
06 Apr 2024 11:08 PM (IST)
1
અભિનેત્રી સોનાક્ષી સિન્હા સંજય લીલા ભણસાલીની આગામી સીરીઝ હીરામંડીમાં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો ગ્લેમરસ સાડી લૂક જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
3
સોનાક્ષી સિન્હાના નવા ફોટા વાયરલ થઈ રહ્યા છે.
4
નવી તસવીરોમાં એક્ટ્રેસ શાનદાર સાડી લૂકમાં જોવા મળી રહી છે.
5
સોનાક્ષીની એક ઝલક જોવા માટે મુંબઈના ગેટ્ટી સિનેમાની બહાર હજારોની ભીડ ઉમટી પડી હતી.
6
એક્ટ્રેસ સાડી લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
7
સોનાક્ષીની આ તસવીરોને ચાહકો લાઈક કરી રહ્યા છે.
8
(તમામ તસવીરો સોનાક્ષી ઈન્સ્ટાગ્રામ)