એક્ટ્રેસ સોનલ ચૌહાણે બતાવ્યું બોલ્ડ ફિગર, ફેન્સ પણ તસવીરો જોઈ ચોંક્યા
તસવીર સોનલ ચૌહાણ ઈન્સ્ટાગ્રામ
1/5
જન્નત એક્ટ્રેસ સોનલ ચૌહાણનો બોલ્ડ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તમામ તસવીરોમાં તેના વખાણ કરી રહ્યા છે.
2/5
જન્નત એક્ટ્રેસ સોનલ ચૌહાણા બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ છેલ્લા ઘણા સમયથી બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે.
3/5
આ તસવીરોએ ઈન્સ્ટરનેટ પર આગ લગાવી છે. અભિનેત્રીનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
4/5
બીચ પર બિકીની પહેરીને સોનલ ચૌહાણ તેના સિઝલિંગ લુકને ફ્લોન્ટ કરી રહી છે. સોનલ ચૌહાણના સેક્સી લુક પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
5/5
સોનલ ચૌહાણે હિન્દી સિવાય તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Published at : 07 Jan 2022 07:02 PM (IST)