એક્ટ્રેસ સોનલ ચૌહાણનો બોલ્ડ બિકિની અંદાજ, જુઓ વાયરલ તસવીરો

1/6
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સોનલ પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. સોનલ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. સોનલ ચૌહાણની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
2/6
હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીર શેર કરી છે.
3/6
સોનલે આ તસવીરો ઘણા સમય પહેલા શેર કરી હતી પરંતુ હજુ પણ સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ છે.
4/6
બિકિનીમાં સોનલ દરિયા કિનારે હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. સોનલની સુંદરતા જોઈ ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.
5/6
જણાવી દઈએ કે, સોનલે તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મો પણ કરી છે. સોનલે 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રેનબો’માં પણ કર્યું છે. તે સિવાય વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘ડિક્ટેટર’માં તેનો રોલ દમદાર હતો.
6/6
ફિલ્મી દુનિયામાં વધારે કામ ન કરવા છતા સોનલે મોટુ નામ બનાવ્યું છે. એક્ટિંગ અને સુંદરતાના કારણે લોકોના દિલ જીતવામાં સોનલ સફળ રહી છે.
Sponsored Links by Taboola