sonali raut: એક્ટ્રેસ સોનાલી રાઉત વ્હાઈટ બિકિનીમાં ખૂબ જ હોટ લાગે છે, જુઓ તસવીરો

sonali raut: એક્ટ્રેસ સોનાલી રાઉત વ્હાઈટ બિકિનીમાં ખૂબ જ હોટ લાગે છે, જુઓ તસવીરો

સોનાલી રાઉત

1/8
Actress sonali raut : બોલીવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ સોનાલી રાઉત પોતાની હોટ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોનાલી પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
2/8
સોનાલી પોતાની બિકિની તસવીરો માટે જાણીતી છે. એક્ટ્રેસ ઈન્સટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરે છે. જે આગની જેમ વાયરલ થાય છે.
3/8
સોનાલી મોટાભાગે વ્હાઈટ કલરની બિકિનીમાં તસવીરો શેર કરે છે. વ્હાઈટ બિકિનીમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગે છે.
4/8
એક્ટ્રેસનો આ કાતિલ અંદાજ જોઈ ચાહકો પણ દંગ રહી જાય છે.
5/8
અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. વ્હાઈટ કલર એક્ટ્રેસ ફેવરીટ છે.
6/8
એક્ટ્રેસ સોનાલી જાણીતા ટીવી શો બિગ બોસ સીઝન 8માં ભાગ લીધો હતો.
7/8
સોનાલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટેભાગે પોતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે.
8/8
સોનાલીએ વર્ષ 2016માં રિલીઝ થયેલ ફિલ્મ ગ્રેટ ગ્રેન્ડ મસ્તીમાં પણ કામ કર્યું છે.
Sponsored Links by Taboola