sonali sehgal: એક્ટ્રેસ સોનાલીએ બ્લેક આઉટફિટમાં શેર કરી શાનદાર તસવીરો
sonali sehgal: એક્ટ્રેસ સોનાલીએ બ્લેક આઉટફિટમાં શેર કરી શાનદાર તસવીરો
સોનાલી સહેગલ
1/7
સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.
2/7
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3/7
આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. બોલ્ડ તસવીરો શેર કરી સોનાલી ચર્ચામાં રહે છે.
5/7
સોનાલીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
6/7
'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સહેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.
7/7
(તમામ તસવીરો સોનાલી ઈન્સ્ટાગ્રામ )
Published at : 07 May 2024 10:22 PM (IST)