Actress sophie choudry: એક્ટ્રેસ સૌફી ચૌધરીનો બ્લેક ડ્રેસમાં કાતિલ અંદાજ, ચાહકો બન્યા દિવાના
Actress sophie choudry: એક્ટ્રેસ સૌફી ચૌધરીનો બ્લેક ડ્રેસમાં કાતિલ અંદાજ, ચાહકો બન્યા દિવાના
એક્ટ્રેસ સૌફી ચૌધરી
1/8
મુંબઈઃએક્ટ્રેસ અને મોડલ સૌફી ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
2/8
સૌફી ચૌધરી પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં છે. આ તસવીરોમાં સૌફીનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે.
3/8
બ્લેક ડ્રેસમાં સૌફી ચૌધરીએ ખૂબ જ હોટ પોઝ આપ્યા છે. એક્ટ્રેસની તસવીરો વાયરલ થઈ રહી છે.
4/8
અભિનેત્રીની આ તસવીરો ચાહકોને પસંદ આવી રહી છે. અભિનેત્રી સૌફી ચૌધરી પોતાના આઈટમ સોંગ્સ માટે જાણીતી છે.
5/8
સિંગર અને મોડલ સોફી ચૌધરીએ સોશલ મીડિયા પર તસવીરો શેર કરી ખુબ ચર્ચામાં છે.
6/8
સોફી ચૌધરી બિકિની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે. સૌફીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થાય છે.
7/8
સૌફી ચૌધરીની તસવીરોને ચાહકો લાઈક કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો સોફી ચૌધરી ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Sep 2022 10:25 PM (IST)
= 8">