Sophie choudry: સૌફી ચૌધરીનો ગ્લેમરસ એથનિક લૂક, જુઓ શાનદાર તસવીરો
Sophie choudry: સૌફી ચૌધરીનો ગ્લેમરસ એથનિક લૂક, જુઓ શાનદાર તસવીરો
સૌફી ચૌધરી
1/8
મોડલ સૌફી ચૌધરી પોતાની હોટ તસવીરને લઈ સતત ચર્ચામાં રહે છે. સૌફી ચૌધરીનો એથનિક લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
2/8
સૌફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ નવા લૂકમાં જોવા મળી રહી છે.
3/8
સૌફી ચૌધરી નવા લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.
4/8
સૌફી ચૌધરી એક્ટ્રેસ સિંગર અને મોડલ છે. નવા લૂકમાં સૌફી કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
5/8
સૌફી એથનિક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ચાહકો તેના આ નવા લૂકને પસંદ કરી રહ્યા છે.
6/8
અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયામાં હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
7/8
અભિનેત્રી સૌફી ચૌધરી પોતાના આઈટમ સોન્ગ્સ માટે ખુબજ જાણીતી છે. સોફી આ દેખે જરા અને પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ જેવી ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે.
8/8
(તમામ તસવીરો સૌફી ચૌધરી ઈન્સ્ટાગ્રામ )
Published at : 04 Nov 2023 06:22 PM (IST)
= 8">