sophie choudry: ગ્રીન આઉટફિટમાં સૌફી ચોધરીનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
27 May 2024 11:17 PM (IST)
1
સૌફીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ગ્રીન આઉટફિટમાં સૌફી ચૌધરી ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સૌફી ચૌધરીની આ તસવીરોને ફેન્સ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીનો ગ્લેમરસ લૂક વાયરલ થયો છે.
3
નવા ફોટોશૂટમાં સૌફી હોટ પોઝ આપતી જોવા મળે છે.
4
સૌફી ચૌધરી જાણીતી અભિનેત્રી અને સિંગર છે. તેના બોલ્ડ અંદાજ માટે જાણતી છે.
5
સૌફી ચૌધરીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. હોટ તસવીરો શેર કરી સૌફી ચર્ચામાં રહે છે.
6
સૌફી ચૌધરીના નવા ફોટોશૂટે ચાહકોને દિવાના બનાવ્યા છે.
7
(તમામ તસવીરો સૌફી- ઈન્સ્ટાગ્રામ)