Sophie choudry: એક્ટ્રેસ અને સિંગર સૌફી ચૌધરીનો રેડ બોડીકોન લૂકમાં હોટ અંદાજ વાયરલ
Sophie choudry: એક્ટ્રેસ અને સિંગર સૌફી ચૌધરીનો રેડ બોડીકોન લૂકમાં હોટ અંદાજ વાયરલ
સૌફી ચૌધરી
1/7
બોલિવૂડ અભિનેત્રી અને ગાયિકા સોફી ચૌધરી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બોલ્ડ અને હોટ ફોટા શેર કરીને તેના ચાહકોમાં અવારનવાર લાઇમલાઇટ મેળવે છે.
2/7
સૌફી ચૌધરીના ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.
3/7
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ રેડ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
4/7
રેડ બોડીકોન લૂકમાં સૌફી ચૌધરી ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
6/7
ચાહકો પણ તેના આ ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો સૌફી- ઈન્સ્ટાગ્રામ )
Published at : 12 Jul 2024 04:08 PM (IST)