એક્ટ્રેસ સની લિયોનીનો હોટ અંદાજ, તસવીરોએ લગાવી આગ
Sunny_3
1/5
સની લિયોનીની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. સની લિયોનીની આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
2/5
સની લિયોની (Sunny Leone)ને જો બૉલીવુડની સ્ટાઇલ દિવા કહીએ તો કંઇ ખોટુ નહી હોય, કેમ કે તેની સ્ટાઇલ દરેક વખતે અલગ અને હટકે હોય છે.
3/5
સની લિયોની દરેક લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. અભિનેત્રીનો હટક અંદાજ ફેન્સને પણ પસંદ આવે છે. એક્ટ્રેસ ફેન્સ માટે હોટ તસવીરો શેર કરે છે.
4/5
વર્કફ્રન્ટની વાત કરીએ તો સની લિયોની ટીવી શો સિવાય રિયાલિટી શો બિગ બોસ સિઝન 5ની સાથે ઇન્ડિયન ઇન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે બોલિવૂડમાં પણ અનેક ફિલ્મ કરી જેમાં જિસ્મ 2, હેટ સ્ટોરી2, રાગિની એમએમએસ 2, અને એક પહેલી સામેલ છે.
5/5
સની લિયોનીએ 20 જાન્યુઆરી 2011 ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યાં હતા. તેમણે મહારાષ્ટ્રના અનાથાલયથી એક બાળકીને દત્તક લીધી હતી. ત્યારબાદ 2018માં તેમની જિંદગીમાં નૂહ અને અશરનું આગમન થયું.
Published at : 14 Feb 2022 05:03 PM (IST)