Sunny Leone Latest Photoshoot: યલો સ્ટ્રેપલેસ ગાઉનમાં ગ્લેમરસ લાગી સની લિયોની, જુઓ તસવીરો

Sunny Leone Latest Photoshoot: અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મ ‘કેનેડી’માં કાતિલ ચાર્લી તરીકે સની લિયોનના અભિનયને વિશ્વભરમાં વખાણવામાં આવ્યો છે.

( Image Source : Instagram )

1/8
Sunny Leone Latest Photoshoot: અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મ ‘કેનેડી’માં કાતિલ ચાર્લી તરીકે સની લિયોનના અભિનયને વિશ્વભરમાં વખાણવામાં આવ્યો છે.
2/8
કાન્સમાં તેની સફળતા બાદ, ફિલ્મને અન્ય ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી, જ્યાં તેને વધુ પ્રશંસા મળી હતી.
3/8
હવે સની લિયોની અને "કેનેડી" ટીમ આ વખતે દક્ષિણ એશિયાના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફરી એકવાર દર્શકોને પ્રભાવિત કરવા માટે તૈયાર છે.
4/8
સન્ની લિયોની "કેનેડી" ના પ્રીમિયરમાં સ્ટ્રેપલેસ ગાઉનમાં પહોંચી હતી.
5/8
બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે ઘણી લોકપ્રિય છે.
6/8
સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
7/8
સની લિયોનીની નવી તસવીરો જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે અને તેમની ફેવરિટ અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે.
8/8
સની લિયોનીનો બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.
Sponsored Links by Taboola