એક્ટ્રેસ સુરવીન ચાવલાનો સિલ્વર કલરના ગાઉનમાં જોવા મળ્યો શાનદાર અંદાજ, જુઓ તસવીરો

તસવીર સુરવીન ઈન્સ્ટાગ્રામ

1/6
મુંબઈ: એક્ટ્રેસ સુરવીન ચાવલા પોતાની એક્ટિંગને લઈ બોલીવૂડમાં જાણીતી છે. હાલમાં અભિનેત્રીની હોટ તસવીરો વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ સિલ્વર કલરના ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે જે ચાહકોને પસંદ આવી રહી છે. સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળી હતી સુરવીન ચાવલા.
2/6
સિલ્વર કલરના ગાઉનમાં અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
3/6
ટીવી શોમાંથી ફિલ્મો સુધી સુરવીન ચાવલા પહોંચી છે. સુરવીન ચાવલા પ્રતિભાશાળી અભિનેત્રી છે.
4/6
સુરવીન ચાવલાનો જન્મ 1984માં ચંદીગઢમાં થયો હતો. તેણે ઘણી હિંદી ફિલ્મો અને ટીવીમાં કામ કર્યું છે.
5/6
સુરવીન ચાવલાએ પોતાના કરીયરની શરુઆત કન્નડ ફિલ્મ પરમેશા પાનવાલાથી કરી હતી. સુરવીને ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે.
6/6
સુરવીન ચાવલાએ હમ તુમ શબાનાથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ હેટ સ્ટોરીથી સુરવીનને ઓળખ મળી હતી. જેમાં તેણે હોટ સીન આપ્યા હતા. (તમામ તસવીરો સુરવીન ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola