Surveen Chawla : ચોકલેટી કલરના બોડીકોન ડ્રેસમા સુરવીન ચાવલાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ

Surveen Chawla : ચોકલેટી કલરના બોડીકોન ડ્રેસમા સુરવીન ચાવલાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ

સુરવીન ચાવલા

1/7
બોલીવૂડ અભિનેત્રી સુરવીન ચાવલા ફરી એક વખત ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
2/7
નવા ફોટોશૂટમાં એક્ટ્રેસ ચોકલેટી કલરના બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
અભિનેત્રીની આ ગ્લેમરસ તસવીરોને તેના ચાહકો લાઈક કરી રહ્યા છે.
4/7
સુરવીને અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે.
5/7
સુરવીન અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેના પર તેના ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવે છે.
6/7
એક્ટ્રેસના નવા લૂકની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
7/7
(તમામ તસવીરો સુરવીન ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola