Surveen Chawla: વ્હાઈટ બોડીકોનમાં સુરવીન ચાવલાએ આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

Surveen Chawla: વ્હાઈટ બોડીકોનમાં સુરવીન ચાવલાએ આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

સુરવીન ચાવલા

1/6
Surveen Chawla pics: નાના પડદાથી બોલિવૂડ સુધીની સફર કરનારી અભિનેત્રી સુરવીન ચાવલા અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ રહી છે. આ સમય દરમિયાન તેણીએ દર્શકો સમક્ષ તમામ પ્રકારની ભૂમિકાઓ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી.
2/6
સુરવીન ચાવલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સુરવીન વ્હાઈટ કલરના બોડીકોન લૂકમાં જોવા મળી રહી છે.
3/6
ફેન્સ પણ અભિનેત્રીના આ નવા લૂક પર ફિદા થયા છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે.
4/6
સુરવીન ચાવલા નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે.
5/6
સુરવીન ચાવલા જાણીતી એક્ટ્રેસ છે. એક્ટિંગની સાથે સાથે તે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે પણ ચર્ચામાં રહે છે. સુરવીન ચાવલા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
6/6
એક્ટ્રેસ સુરવીન ચાવલા નવા વ્હાઈટ બોડીકોનમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી હતી. સુરવીન ચાવલાએ બોડીકોન ડ્રેસમાં પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેના પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
Sponsored Links by Taboola