Swara Bhaskerએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બેબી બંપ કર્યો ફ્લોન્ટ
Swara Bhasker Photo: બોલિવૂડ સ્ટાર સ્વરા ભાસ્કરે તાજેતરમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો જોયા બાદ લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો.
સામે આવેલી આ તસવીરોમાં અભિનેત્રી ઓરેન્જ કલરના ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
બોલિવૂડ સ્ટાર સ્વરા ભાસ્કર તેની ફિલ્મો તેમજ તેના રાજકીય વિચારો માટે હેડલાઇન્સમાં રહે છે.
એક વર્ગ એવો છે જે સ્વરા ભાસ્કરના વિચારોનું ખુલ્લેઆમ સમર્થન કરે છે. જ્યારે, એક વર્ગ તેમને તેમની ડાબેરી વિચારધારા માટે ટ્રોલ કરતો રહે છે.
જોકે, અભિનેત્રી સ્વરા ભાસ્કર આ બધાથી આગળ ખુલીને પોતાનું જીવન જીવે છે.
તાજેતરમાં જ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરતી વખતે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો.
જોકે, આ દરમિયાન લોકોનું ધ્યાન તેના 'કેસરી' ડ્રેસ અને બેકગ્રાઉન્ડ પર ગયું. જે બાદ લોકોએ જોરદાર કમેન્ટ કરવાનું શરૂ કર્યું.