Tamannaah Bhatia: ગોલ્ડન આઉટફિટમાં તમન્નાએ લગાવી આગ, કેમેરા સામે આપ્યા કિલર પોઝ
Tamannaah Bhatia Hot Pics: બોલિવૂડ અને સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગોલ્ડન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં તમન્નાએ લાઇટ મેક-અપ કર્યો છે અને તેના ખુલ્લા વાળ તેના લુકને વધુ સુંદર બનાવી રહ્યો છે.
તમન્નાએ કેમેરા સામે ઘણા કિલર પોઝ આપ્યા છે. અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
તમન્ના ભાટીયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
તમન્ના ભાટિયાની આ તસવીરો ફરી એકવાર સાબિત કરે છે કે તે માત્ર એક મહાન અભિનેત્રી જ નથી, પરંતુ તેની ફેશન સેન્સ પણ અદભૂત છે.
ગોલ્ડન આઉટફિટમાં તમન્નાની આ ગ્લેમરસ સ્ટાઈલ તેના ફેન્સમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
હાલ તો સોશિયલ મીડિયામાં તમન્નાની આ તસવીરો જોરદાર ચર્ચામાં છે.