Tara Sutaria : ગ્લેમરસ અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ તારા સુતરિયા, જુઓ તસવીરો
abpasmita.in
Updated at:
21 Nov 2023 10:54 PM (IST)

1
બોલીવૂડ એક્ટ્રેસ તારા સુતરીયા તેના નવા ફોટોશૂટને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ સિલ્વર આઉટફિટમાં શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
તારા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

3
તારા સુતરીયાનો આ ગ્લેમરસ અંદાજ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
4
ચાહકો તારા સુતરીયાની આ હોટ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
5
તારા સુતરીયા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. તારા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.
6
તારાનો નવો લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે.
7
(તમામ તસવીરો તારા ઈન્સ્ટાગ્રામ)
8
image 8