Tara Sutaria Pics: મલ્ટીકલર લહેંગામાં રેમ્પ પર વોક કરતી જોવા મળી તારા, જુઓ તસવીરો
Tara Sutaria Pics: મલ્ટીકલર લહેંગામાં રેમ્પ પર વોક કરતી જોવા મળી તારા, જુઓ તસવીરો
તારા સુતરીયા
1/8
અભિનેત્રી તારા સુતારિયા તેના બોલ્ડ અને સિઝલિંગ લુક માટે જાણીતી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
2/8
અભિનેત્રી તારા સુતારિયા લેક્મે ફેશન વીક 2022માં રેમ્પ વોક કરતી જોવા મળી હતી.
3/8
તારા સુતારિયાએ મલ્ટીકલર લહેંગા અને ચોલી પહેરી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
4/8
રેમ્પ વોક કરતી વખતે તારા સુતરિયાએ એકથી વધુ પોઝ આપ્યા હતા. તેની કિલર સ્ટાઈલ જોઈને ચાહકો દંગ રહી ગયા છે.
5/8
તારા સુતરિયાએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપથી પોતાનો લુક કમ્પ્લીટ રાખ્યો છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
6/8
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાની તસવીરો પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે.
7/8
તારા સુતારિયાની તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. હાર્ટ અને ફાયર ઇમોજી પણ વરસાવે છે.
8/8
અભિનેત્રી તારા સુતારિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે અર્જુન કપૂર સાથે 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી.
Published at : 17 Oct 2022 08:18 PM (IST)