Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
Tara sutaria: પિંક ઓફ શોલ્ડર ડ્રેસમાં તારા સુતરિયાએ શેર કરી તસવીરો, કાતિલ અંદાજ થયો વાયરલ
અભિનેત્રી તારા સુતારિયાએ પોતાની હોટનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ હોટ અને બોલ્ડ લુકની તસવીરો શેર કરીને ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.
આ તસવીરોમાં એક્ટ્રેસ પિંક કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. કેમેરાની સામે અભિનેત્રીએ અલગ અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
એક્ટ્રેસની ફિટનેસ જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે.
બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ તારા સુતારિયા પોતાની બોલ્ડનેસના કારણે ફેન્સમાં હંમેશા ચર્ચામાં રહે છે.
તે દર વખતે ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ ફોટો પોસ્ટ કરીને ચાહકોને દિવાના બનાવે છે.
તેની હોટનેસ જોઈને ફેન્સ ફરી એકવાર હોશ ઉડી ગયા છે. તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)