Tejasswi Prakasha : રેડ કલરના ડ્રેસમાં તેજસ્વી પ્રકાશનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Tejasswi Prakasha : રેડ કલરના ડ્રેસમાં તેજસ્વી પ્રકાશનો ગ્લેમરસ અંદાજ વાયરલ
તેજસ્વી પ્રકાશ
1/7
Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશ તેના શાનદાર ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેજસ્વી ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ જ લોકપ્રીય છે. તેજસ્વીનું નવું ફોટોશૂટ ચાહકોને પસંદ આવી રહ્યું છે.
3/7
તેજસ્વી પોતાના શાનદાર લૂકથી હંમેશા ચાહકોને પ્રભાવિત કરે છે. એક્ટ્રેસ રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.
4/7
તેજસ્વીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.
5/7
બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આ તસવીરોમાં તેની સાથે કરન કુંદ્રા પણ જોવા મળી રહ્યો છે.
6/7
બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે.
7/7
(તમામ તસવીરો તેજસ્વી ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Jun 2023 04:00 PM (IST)