Tina Dutta : એક્ટ્રેસ ટીના દત્તાએ બ્લેક લૂકમાં હોટ ફિગર બતાવ્યું, વાયરલ થઈ તસવીરો
Tina Dutta : એક્ટ્રેસ ટીના દત્તાનો હોટ બ્લેક લૂક વાયરલ, જુઓ ગ્લેમરસ ફોટોશૂટ
ટીના દત્તા
1/8
ઉત્તરણમાં ઈચ્છાનું પાત્ર ભજવીને ટીના દત્તા રાતોરાત ટીવી જગતની ફેવરિટ અભિનેત્રીઓમાંની એક બની ગઈ. તાજેતરમાં, અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યું છે. અભિનેત્રી નવા ફોટોશૂટમાં બ્લેક લૂકમાં જોવા મળી રહી છે.
2/8
ટીના દત્તાએ ઓલ બ્લેક લૂકામાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રીનો આ કાતિલ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
3/8
પોતાના નવા ફોટોશૂટમાં ટીના દત્તા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
ટીના દત્તાએ બ્લેક લૂકમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. ફેન્સ તેના આ ફોટોશૂટ પર ફિદા થયા છે.
5/8
તેની આ બોલ્ડ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આનાથી સ્પષ્ટ છે કે ચાહકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.
6/8
ટીના દત્તા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. પોતાના ગ્લેમરસ અંદાજથી ટીના ચાહકોને દિવાના બનાવે છે.
7/8
હાલમાં સોશિયલ મીડિયામાં ટીના દત્તાની આ બોલ્ડ તસવીરો વાયરલ થઈ રહી છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો ટીના દત્તા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 04 Feb 2025 08:58 PM (IST)