Tina Dutta: મોનોકિનીમાં ટીના દત્તાએ સ્વિમિંગ પૂલમાં લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો

Tina Dutta: મોનોકિનીમાં ટીના દત્તાએ સ્વિમિંગ પૂલમાં લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો

ટીના દત્તા

1/9
Tina Dutta Hot Pics : ટીવી એક્ટ્રેસ ટીના દત્તા આજે પણ 'ઉતરન' શોમાં પોતાના પાત્ર ઈચ્છાના નામથી દરેક ઘરમાં ફેમસ છે. આ શો સાથે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
2/9
એક્ટ્રેસના ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો છે, જેઓ અભિનેત્રી વિશે જાણવા ઉત્સુક છે. તે તેમની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે. હાલમાં ટીના માલદીવમાં રજાઓ માણી રહી છે.
3/9
અભિનેત્રીએ શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે નારંગી પ્રિન્ટેડ બ્લુ મોનોકિનીમાં જોવા મળી રહી છે. તેણે તેના વાળને બનમાં બાંધ્યા છે અને કાળા રંગના સનગ્લાસ સાથે તેના લૂકને પૂર્ણ કર્યો છે.
4/9
અભિનેત્રીએ મોનોકિનીમાં કાતિલ પોઝ આપી સ્વમિંગ પૂલમાં આગ લગાવી છે.
5/9
અભિનેત્રી ટીના દત્તાની આ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે.
6/9
ટીના દત્તા માલદીવ વેકેશન પર છે. આ પહેલા અભિનેત્રીએ તેની માતા સાથે ઘણી તસવીરો શેર કરી હતી.
7/9
અભિનેત્રીની વાત કરીએ તો તેણે માત્ર 5 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
8/9
સિરિયલ 'સિસ્ટર નિવેદિતા'થી શરૂઆત કરી હતી. તેણે બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.
9/9
(તમામ તસવીરો ટીના દત્તા-ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola