વેબ સીરિઝ 'આશ્રમ' એક્ટ્રેસ ત્રિધા ચૌધરીનો બિકિનીમાં બોલ્ડ અંદાજ, બિકિની તસવીરો વાયરલ

1/6
મુંબઈઃ આશ્રમ વેબ સીરિઝથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ત્રિધા ચૌધરીની બિકિની તસવીરો વાયરલ થઈ છે. એક્ટ્રેસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એક્ટ્રેસ બિકિની અંદાજમાં જોવા મળી છે. ત્રિધાનો આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળે છે.
2/6
એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ બોલ્ડ બિકિની તસવીર શેર કરી છે. ત્રિધાની બિકિની તસવીર ઈન્સટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે. ત્રિધાએ પેહલીવાર બોલ્ડ તસવીરો શેર નથી કરી, આ પહેલા પણ ઘણી વાર ત્રિધાએ બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
3/6
આ પહેલા ત્રિધાએ બાથટબમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.
4/6
સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘દહલીઝ’માં સિંપલ ઇમેજ ધરાવતી ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ત્રિધા ચૌધરી વાસ્તવિક લાઇફમાં ખૂબ હોટ છે.
5/6
ત્રિધા ટીવી સીરિયલ્સ સિવાય બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ત્રિધા ચૌધરીએ આરીફ જકરીયા સાથે કિસિંગ સીન આપ્યો હતો જે સીન ખુબ વાયરલ થયો હતો. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
6/6
ત્રિધા ટીવી સીરિયલ્સ સિવાય બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ત્રિધા ચૌધરીએ આરીફ જકરીયા સાથે કિસિંગ સીન આપ્યો હતો જે સીન ખુબ વાયરલ થયો હતો. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola