Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
બ્રા પહેરીને અરીસા ઉપર સુઈ ગઈ ઉર્ફી જાવેદ, તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ
ઉર્ફી જાવેદ બોલ્ડનેસનું બીજું નામ બની ગઈ છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ પોતાનો લેટેસ્ટ લુક ફેન્સ સાથે શેર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદની આ તસવીરો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
ઉર્ફી જાવેદ તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે, ત્યારે અભિનેત્રીએ ફરી એકવાર બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ઉર્ફીએ અરીસા પર સૂતીને તસવીરો ક્લિક કરાવી છે.
અભિનેત્રીની દરેક તસવીર અને વીડિયોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. અને જેવી જ ઉર્ફી તેના લેટેસ્ટ લુકને ચાહકો સાથે શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.
ઉર્ફી જાવેદની ઉંમર માત્ર 25 વર્ષની છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, ચાહકો પણ દરરોજ ઉર્ફીના લેટેસ્ટ એક્સપિરિયન્સની આતુરતાથી રાહ જોતા હોય છે.
પિંક બિકીની લૂકમાં હોટ લાગી રહી છે ઉર્ફી(All Photos-Instagram)