Yogita Bihani: યોગિતા બિહાનીનો હોટ લૂક જોઈ દંગ રહી જશો, જુઓ તસવીરો

Yogita Bihani: યોગિતા બિહાનીનો હોટ લૂક જોઈ દંગ રહી જશો, જુઓ તસવીરો

યોગિતા બિહાની

1/6
એક્ટ્રેસ યોગિતા બિહાની સારી રીતે જાણે છે કે ફેન્સને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રા પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે.
2/6
અભિનેત્રી યોગિતા બિહાની દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. યોગિતાની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.
3/6
સોશિયલ મીડિયા પર યોગિતા હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવી દિધા છે. યોગિતા બિહાની કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
4/6
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રી કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
5/6
એકતા કપૂરના ALT Balaji બાલાજી માટે કરણ કુન્દ્રા સાથે એક શો કરી ચૂકેલી અભિનેત્રી યોગિતા બિહાનીને નેટફ્લિક્સના શો AK vs AK અને રિતિક રોશન સાથે ફિલ્મ 'વિક્રમ વેધા' માં પણ જોવા મળી હતી.
6/6
નેટફ્લિક્સના શો AK vs AK અને રિતિક રોશન સાથે ફિલ્મ 'વિક્રમ વેધા' માં પણ યોગિતા જોવા મળી. યોગિતા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.
Sponsored Links by Taboola