કેટરિના કૈફથી લઇને અંકિતા લોખંડે સુધી, 2021માં આ એક્ટ્રેસે કર્યા લગ્ન
વર્ષ 2021માં બોલિવૂડથી લઇને ટીવીની અનેક એક્ટ્રેસે લગ્ન કર્યા હતા. જેમાં કેટરિના કૈફ, યામી ગૌતમ, અંકિતા લોખંડે જેવી એક્ટ્રેસના નામ સામેલ છે. વર્ષ 2021માં એક્ટ્રેસ બની આ એક્ટ્રેસના બ્રાઇડલ લૂકની પણ ખૂબ ચર્ચા થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિયાએ કરણ બૂલાની સાથે 14 ઓગસ્ટના રોજ લગ્ન કર્યા હતા. લગ્નમાં તેણે ડિઝાઇનર અનામિકા ખન્નાની ડિઝાઇન સાડી પસંદ કરી હતી.
બોલિવૂડ લવ બર્ડ્સ રાજકુમાર રાવ અને પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બરના રોજ વિક્કી જૈન સાથે લગ્ન કર્યા હતા.
વરુણ ધવને 24 જાન્યુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા.
ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ 16 નવેમ્બર દિલ્હીમાં લગ્ન કર્યા હતા. તેણે રેડ કલરના કપડા પહેર્યા હતા.
અનુષ્કા રંજન અને આદિત્ય સીલે પણ આ વર્ષે લગ્ન કર્યા, અનુષ્કા રંજનનો બ્રાઇડલ લૂક ખૂબ અલગ હતો.
બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ અને આદિત્ય ધરે ચાર જૂનના રોજ પ્રાઇવેટ સેરમનીમાં લગ્ન કર્યા હતા. યામી ગૌતમે ક્લાસિક રેડ સાડી પહેરી હતી
કેટરિના કૈફ અને વિક્કી કૌશલે નવ ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઇ માધોપુરમાં લગ્ન કર્યા હતા.