Nora Fatehi: એક્ટ્રેસ નોરા ફતેહીના હોટ લૂક પરથી નજર હટાવવી મુશ્કેલ, જુઓ શાનદાર તસવીરો
મોડલ અને ડાન્સર નોરા ફતેહી અવારનવાર લાઇમલાઇટમાં રહે છે. આ દિવસોમાં તે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'ને જજ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે, તે દરરોજ મુંબઈમાં ક્યાંક ને ક્યાંક સ્પોટ થતી રહે છે. નોરા ફતેહી બુધવારે એકવાર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો નોરાના આ હોટ અંદાજને પસંદ કરી રહ્યા છે.
નોરા ફતેહી મુંબઈના અંધેરી વિસ્તારમાં જોવા મળી હતી. આ દરમિયાન નોરા ફતેહીએ ફોટોગ્રાફરની સામે ખૂબ પોઝ આપ્યા હતા.
નોરા ફતેહીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા, જેને જોઈને ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
નોરા ફતેહીએ ક્રોપ ટોપ અને લેગિંગ્સ પહેર્યા હતા અને તેની સાથે જેકેટ પણ પહેર્યું હતું. નોરા ફતેહી આ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.
નોરા ફતેહી હેન્ડ બેગ સાથે જોવા મળી. તેણે ઘણા પોઝ આપ્યા હતા. નોહ ફતેહીની સ્ટાઈલ તેના ચાહકોને પસંદ આવી હતી.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)