એક્ટ્રેસ અદા શર્માની હોટ તસવીરોએ ઇન્ટરનેટ પર લગાવી આગ, જુઓ Photos

તસવીર અદા શર્મા ઈન્સ્ટાગ્રામ

1/5
મુંબઇઃ  અદા શર્મા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી.
2/5
અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે જ પણ સાથે સાથે તેની કેટલીક તસવીરોથી પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે. એક્ટ્રેસે તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.
3/5
એક્ટ્રેસનો આ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી.
4/5
અદા શર્માએ હોટ અંદાજમાં તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરો શેર કરતાં વાયરલ થઈ છે.
5/5
ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી.  બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-2, કમાન્ડો-3 જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.
Sponsored Links by Taboola