Adah sharma Pics: અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી સુંદર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

Adah sharma Pics: અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી સુંદર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

અદા શર્મા

1/8
મુંબઇઃ એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
2/8
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી લેતી હોય તેવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અદાનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
3/8
એક્ટ્રેસ ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી. અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે જ પણ સાથે સાથે તેની કેટલીક તસવીરોથી પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે.
4/8
એક્ટ્રેસે તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.
5/8
એક્ટ્રેસનો આ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
6/8
અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી.
7/8
અદા શર્માએ હોટ અંદાજમાં તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરો શેર કરતાં વાયરલ થઈ છે.
8/8
ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી. બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-2, કમાન્ડો-3 જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.
Sponsored Links by Taboola