તરબૂચ પ્રિન્ટ વાળો ડ્રેસ અને અજીબ માસ્ક પહેરી ઘરેથી નિકળી આ એક્ટ્રેસ, લોકો જોતા રહી ગયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jan 2021 04:56 PM (IST)
1
ઉલ્લેખનીય છે કે પોતાના બોલ્ડ અંદાજના કારણે એક્ટ્રેસ અદા શર્મા સતત ચર્ચામાં રહે છે. (Photo Credit: Manav Maglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ સાથે જ અદા શર્માનું માસ્ક પણ લોકોને એટ્રેક્ટ કરી રહ્યું હતું. (Photo Credit: Manav Maglani)
3
તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન અદાએ જે વન પીસ ડ્રેસ પહેર્યો હતો તેના પર તરબુચની પ્રિન્ટ હતી.(Photo Credit: Manav Maglani)
4
હંમેશાની જેમ આ વખતે પણ અદા શાનદાર લૂકમાં જોવા મળી હતી. (Photo Credit: Manav Maglani)
5
બોલીવૂડ અભિનેત્રી અદા શર્મા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. આ દરમિયાન અદા શર્માની કેટલીક તસવીરો સામે આવી છે. (Photo Credit: Manav Maglani)
- - - - - - - - - Advertisement - - - - - - - - -