Adah sharma: અદા શર્માનો બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, શેર કરી હોટ તસવીરો
Adah sharma: અદા શર્માનો બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, શેર કરી હોટ તસવીરો
અદા શર્મા
1/8
મુંબઇઃ એક્ટ્રેસ અદા શર્મા બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસ ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી. અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે જ પણ સાથે સાથે તેની કેટલીક તસવીરોથી પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે.
2/8
એક્ટ્રેસની સોશ્યલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે બોડીકોન ડ્રેસમાં જોવા મળી છે. જે વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસનો આ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
3/8
અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી.
4/8
અદા શર્મા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. તસવીરો શેર કરતાં વાયરલ થાય છે.
5/8
બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
6/8
અદા શર્માના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
7/8
અધા શર્મા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
8/8
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Nov 2022 10:58 PM (IST)
= 8">