Aditi Rao Hydari: એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, જુઓ શાનદાર તસવીરો
Aditi Rao Hydari: એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, જુઓ શાનદાર તસવીરો

એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી
1/7
બોલીવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીનો ખૂબ જ શાનદાર લૂક સામે આવ્યો છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
આ લૂકમાં એક્ટ્રેસ કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
3/7
એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ રેડ લૂકમાં સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે.
4/7
એક્ટ્રેસ કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
અદિતી રાવ હૈદરીની આ સુંદર તસવીરો હાલમાં વાયરલ થઈ રહી છે.
6/7
રેડ કલરના શાનદાર ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો અદિતી ઈન્સ્ટાગ્રામ)
Published at : 10 Oct 2023 11:27 PM (IST)