Aditi Rao Hydari: એથનિક લુકમાં અદિતિ રાવ હૈદરીનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Aditi Rao Hydari Photo: લગભગ 27 ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી અદિતિએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે ફિલ્મ દિલ્હી-6થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અદિતિ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત તે આમિર ખાનની સંબંધી પણ છે.
અદિતિનું બાળપણ ઉથલપાથલથી ભરેલું હતું. તેના માતા-પિતા વચ્ચેની કડવાશને કારણે તેને બોર્ડિંગ સ્કૂલમાં દાખલ કરવામાં આવી હતી.
અદિતિનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં એહસાન હૈદરી અને વિદ્યા રાવને ત્યાં થયો હતો.
તે મોહમ્મદ સાહેલ અકબર હૈદરીની પૌત્રી છે, જે હૈદરાબાદના નિઝામ હતા. અદિતિના દાદા રાજા જે. રામેશ્વર રાવ તેલંગાણાના વનાપર્થીના રાજા હતા.
તે આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવની પિતરાઈ બહેન છે. આ રીતે અદિતિ પણ આમિર ખાનની સંબંધી છે.
(All Photo Instagram)