સુંદરતા મામલે બોલિવૂડની ટોચની એક્ટ્રેસને ટક્કર આપે છે Hrithik Roshanની આ ઓનસ્ક્રીન બહેન

અગ્નિપથ ફિલ્મમાં ઋત્વિક રોશનની બહેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી કનિકા તિવારી હવે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો લુક ઘણો બદલાઈ ગયો છે.

ફાઇલ તસવીર

1/9
અગ્નિપથ ફિલ્મમાં ઋત્વિક રોશનની બહેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી કનિકા તિવારી હવે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો લુક ઘણો બદલાઈ ગયો છે.
2/9
વર્ષ 2012માં ઋત્વિક રોશનની ફિલ્મ અગ્નિપથ રીલિઝ થઇ હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
3/9
અભિનેત્રી કનિકા તિવારીએ આ ફિલ્મમાં ઋત્વિક રોશનની બહેન 'શિક્ષા ચૌહાણ'નું પાત્ર ભજવ્યુ હતું.
4/9
જો કે તે કનિકાની ડેબ્યૂ ફિલ્મ હતી, પરંતુ તેણે પોતાની પહેલી ફિલ્મથી જ ઘણી ચર્ચા જગાવી હતી.
5/9
જ્યારે તે અગ્નિપથમાં દેખાઈ ત્યારે તે સમયે તે માત્ર 16 વર્ષની હતી. આ ફિલ્મને રિલીઝ થયાને 10 વર્ષ થઈ ગયા છે અને હવે તે ઘણી બદલાઈ ગઈ છે.
6/9
કનિકા તિવારી ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.
7/9
હવે તે એટલી સુંદર દેખાઈ રહી છે કે તે પોતાના લુકને લઈને ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.
8/9
જાણીતી ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સાથે કનિકાના ખાસ સંબંધ છે. બંને એકબીજાના કઝીન છે.
9/9
અગ્નિપથ સિવાય કનિકા તિવારી સાઉથની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
Sponsored Links by Taboola