Aahana Kumra PHOTO: આહના કુમરાની બોલ્ડ તસવીરોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
gujarati.abplive.com
Updated at:
26 Oct 2023 10:08 PM (IST)
1
Aahana Kumra PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા તેના બોલ્ડ બિકીની લુક્સ ફેન્સ સાતે શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે
3
તેમની તસવીરો જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.
4
આહનાનો જન્મ 1 મે 1985ના રોજ લખનઉ ઉત્તર પ્રદેશમાં થયો છે
5
તેણે મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી તે લખનઉની લા માર્ટિનીયર ગર્લ્સ કોલેજમાં ગઈ. તેણે મુંબઈની એચઆર કોલેજ ઓફ કોમર્સમાં પણ અભ્યાસ કર્યો છે.
6
હાલમાં અભિનેત્રી તેની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં છે.
7
આહના કુમરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર બિકીનીમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
8
આ તસવીરોમાં આહના અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.