Aishwarya Sharma photos: માલદિવમાં પતિ સાથે રોમેન્ટિક થઈ ઐશ્વર્યા શર્મા, જુઓ સ્ટનિંગ તસવીરો

Aishwarya Sharma photos: ટીવી સિરિયલ એક્ટ્રેસ ખતરોં કે ખિલાડી 13ના શૂટિંગની વચ્ચે અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોઝ શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.

ઐશ્વર્યા શર્મા

1/8
Aishwarya Sharma photos: ટીવી સિરિયલ એક્ટ્રેસ ખતરોં કે ખિલાડી 13ના શૂટિંગની વચ્ચે અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોઝ શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.
2/8
અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.
3/8
ટીવી સિરિયલ અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે.
4/8
હાલમાં જ એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
5/8
આ તસવીરોમાં એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા પોતાના પતિ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
6/8
અભિનેત્રી આ તસવીરોમાં શોર્ટ ડ્રેસ પહેરીને પોઝ આપતી જોવા મળી હતી.
7/8
ગમ હૈ કિસી કે પ્યાર સેથી રાતોરાત લાઈમલાઈટમાં આવેલી ટીવી સીરીયલ અભિનેત્રી ઐશ્વર્યા શર્મા હાલમાં ખતરોં કે ખિલાડી 13માં ભાગ લઈ રહી છે.
8/8
અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં ખૂબ જ મસ્તી કરી રહી છે.
Sponsored Links by Taboola