Nysa Devgan Photos : ન્યાસા દેવગનની પાર્ટી તસવીરો થઈ વાયરલ, બ્લેક શોર્ટ ડ્ર્રેસમાં આપ્યા હોટ પોઝ
Nysa Devgan Photos : ન્યાસા દેવગનની પાર્ટી તસવીરો થઈ વાયરલ, બ્લેક શોર્ટ ડ્ર્રેસમાં આપ્યા હોટ પોઝ
Continues below advertisement
ન્યાસા દેવગન
Continues below advertisement
1/8
Nysa Devgan Party Photos : અજય દેવગનની પ્રિય પુત્રી ન્યાસા દેવગન ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા જ ચર્ચામાં છે.
2/8
છેલ્લા અઠવાડિયાથી ન્યાસા દેવગનની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે.
3/8
કેટ આઈ લુક સાથે ન્યાસા દેવગનના બ્લેક શોર્ટ ડ્રેસની આ તસવીરો આ દિવસોમાં ટોપ હેડલાઈન્સનો ભાગ બની ગઈ છે.
4/8
પોતાના નજીકના મિત્રો સાથે પાર્ટી કરતી વખતે ન્યાસા દેવગન હોટ અંદાજમાં જોવા મળે છે.
5/8
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં તમે ન્યાસાને તેના મિત્રો સાથે મસ્તી કરતી જોઈ શકો છો. ન્યાસાની આ તસવીરોને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે.
Continues below advertisement
6/8
ન્યાસા ઘણીવાર તેના ખાસ મિત્ર ઓહરહાન સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળે છે.
7/8
ન્યાસા બે દિવસ પહેલા એક સાયલન્ટ મ્યુઝિક પાર્ટીમાં તેના મિત્રો સાથે સ્પ્લેશ કરતી જોવા મળી હતી. પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
8/8
મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી ન્યાસા દેવગન.
Published at : 28 Nov 2022 05:06 PM (IST)