Ajay Devgn Inside Home: મુંબઇમાં મહેલ જેવા ઘરમાં રહે છે અજય દેવગણ, જુઓ 'શૈતાન' એક્ટરના ઘરની ઇનસાઇડ તસવીરો

Ajay Devgn Inside Home: બોલિવૂડ એક્ટર અજય દેવગણ સૌથી પ્રતિભાશાળી કલાકારોની યાદીમાં સામેલ છે. તેણે પોતાની મહેનતના દમ પર બોલિવૂડમાં એક સ્થાન બનાવ્યું છે. ચાલો આજે અજયના સપનાના ઘરની અંદરની તસવીરો જોઈએ.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

Sponsored Links by Taboola